‘લાપતા લેડીઝ’ અરબી શોર્ટ ફિલ્મ ‘બુરખા સિટી’ની કોપી!: ફિલ્મના લેખકે કન્ટેન્ટ ચોરીના આરોપ ફગાવ્યા, બુરખા સિટીના ડિરેક્ટર ફેબ્રિસે પ્રતિક્રિયા આપી
43 મિનિટ પેહલાકૉપી લિંકકિરણ રાવ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'લાપતા લેડીઝ' સામે ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર ...