લદ્દાખના ગોવાળિયા ગજબના બહાદુર નીકળ્યા: LAC નજીક આવી ગયેલા ચીની સૈનિકોને બકરાંની જેમ હાંકી કાઢ્યા; કહી દીધું- ભાગો, આ અમારો વિસ્તાર છે
લદ્દાખ4 કલાક પેહલાકૉપી લિંકલદ્દાખમાં કેટલાક ભારતીય ગોવાળિયાઓએ ચીનની સરહદ નજીક ચીની સૈનિકોને જવાબ આપ્યો. આ ગોવાળિયા આ વિસ્તારમાં ઘેટાં ચરાવવા ...