મહિલાઓ નવરાત્રિમાં મોડું થાય તો ગભરાશો નહીં: હેલ્પલાઈન 100 નંબર ડાયલ કરતા જ પોલીસનું વાહન આવી ઘર સુધી મુકી જશે, ગુનેગારો નફ્ફટાઇ કરશે તો તુરંત પકડી લેવાશે – Ahmedabad News
આજથી નવરાત્રિનો શુભારંભ થયો છે એટલે વહેલી પરોઢ સુધી શહેરના વિવિધ પાર્ટીપ્લોટ, ક્લબ, સોસાયટી, શેરીઓમાં ગરબા થવાના છે. ત્યારે કોઈ ...