SCએ કહ્યું- રાજ્યો પાસે ફ્રીબીઝના પૈસા: ‘જજોના પગાર-પેન્શનના નથી, નાણાકીય સંકટનું બહાનું બનાવો છો’; દિલ્હી ચૂંટણી પહેલા SCની કડક ટિપ્પણી
નવી દિલ્હી48 મિનિટ પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટે મંગળવારે ફ્રીબીઝ કેસ પર ટિપ્પણી કરી. કોર્ટે કહ્યું કે રાજ્ય પાસે મફત ભોજન વહેંચવા ...