એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટને આજીવન કેદ: કોર્ટે ગેંગસ્ટર લખન ભૈયાની હત્યાના ગુનામાં દોષી ઠેરવ્યા
મુંબઈ20 મિનિટ પેહલાકૉપી લિંકબોમ્બે હાઈકોર્ટે 19 માર્ચે પૂર્વ પોલીસકર્મી અને વિવાદાસ્પદ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને આજીવન કેદની સજા ફટકારી હતી. ...