ઉત્તરાયણની ઉજવણી: લક્ષદ્વીપ-દમણ-દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલે હિંમતનગરમાં મિત્રો સાથે પતંગ ચગાવી – sabarkantha (Himatnagar) News
હિંમતનગરમાં મકરસંક્રાંતિના પાવન પર્વે લક્ષદ્વીપ, દમણ, દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલે પતંગ ચગાવીને ઉત્સાહભેર ઉત્તરાયણની ઉજવણી કરી ...