1934 થી દર વર્ષે બાપ્પા લાલબાગમાં બિરાજમાન: લાલબાગના રાજાને દાનમાં 5.65 કરોડ રોકડ, 4 કિલો સોનું અને 64 કિલો ચાંદી મળી
25 મિનિટ પેહલાકૉપી લિંકગણેશ ઉત્સવ પૂરો થયો, ત્યાર બાદ મુંબઈના વિશ્વ પ્રસિદ્ધ લાલબાગના રાજા દ્વારા મળેલા દાનની ગણતરી કરવામાં આવી. ...