સમાન નામ ધરાવતા ઉમેદવારો પર પ્રતિબંધ મુકવાનો SCનો ઈન્કાર: કહ્યું- અમે રાહુલ કે લાલુ નામના અન્ય લોકોને ચૂંટણી લડતા ના રોકી શકીએ
નવી દિલ્હી5 મિનિટ પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટની ફટકાર બાદ અરજદારે અરજી પાછી ખેંચી હતી.સુપ્રીમ કોર્ટે ચૂંટણીમાં સમાન નામ ધરાવતા ઉમેદવારો પર ...