હિંમતનગરમાં લોકોએ કાયદો હાથમાં લીધો: ઘરમાંથી ચોરી કરી ભાગવાનો પ્રયાસ કરતાં ચોરને પકડી વીજ થાંભલે બાંધી ઢોર માર માર્યો; વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ – sabarkantha (Himatnagar) News
હિંમતનગર શહેરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલી શિવમ સોસાયટીમાં એક ગંભીર ઘટના સામે આવી છે. બપોરના સમયે એક વ્યક્તિ ઘરમાંથી ચોરી કરીને ...