મુંબઈમાં લોરેન્સ ગેંગના 5 સભ્યોની ધરપકડ: ક્રાઈમ બ્રાન્ચે 7 પિસ્તોલ અને 21 જીવતા કારતૂસ જપ્ત કર્યા, નિશાના પર કોઈ સેલિબ્રિટી હતી
મુંબઈ9 મિનિટ પેહલાકૉપી લિંકલોરેન્સ ગેંગને લીડર લોરેન્સ બિશ્નોઈ અને તેના 4 સાથીઓ ચલાવી રહ્યા છે. આમાં ઘણા યુવાનો સામેલ થયા ...