કુંભથી પલટાયું મોનાલિસાનું જીવન!: વાઈરલ ગર્લને બોલિવૂડમાંથી ઓફર, ‘ધ ડાયરી ઓફ મણિપુર’માં લીડ રોલ મળ્યો; શૂટિંગ કરવા લંડન જશે
12 કલાક પેહલાકૉપી લિંકપ્રયાગરાજ મહાકુંભમાં માળા વેચતી વખતે વાઈરલ થયેલી મહેશ્વરની મોનાલિસા ટૂંક સમયમાં એક ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મ 'ધ ...