પંજાબના CM ભગવંત માનને દુર્લભ બેક્ટેરિયલ ઇન્ફેક્શન!: લેપ્ટોસ્પાયરોસિસના કારણે દર વર્ષે 60 હજારથી વધુ લોકોનાં મોત, જાણો આ ચેપના કેવાં છે લક્ષણો
1 કલાક પેહલાલેખક: ગૌરવ તિવારીકૉપી લિંકપંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જીવલેણ રોગ લેપ્ટોસ્પાયરોસિસથી પીડિત છે. ભગવંત માન રૂટીન ચેકઅપ માટે મોહાલીની ...