LG ઇન્ડિયાએ SEBIમાં ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કર્યા: કંપની IPO દ્વારા ₹15,237 કરોડ એકત્ર કરશે, જે દેશના ટોપ-5 સૌથી મોટા ઇશ્યુમાંનું એક હશે
મુંબઈ52 મિનિટ પેહલાકૉપી લિંકદક્ષિણ કોરિયાની એલજી ઈલેક્ટ્રોનિક્સ તેના ભારતીય યુનિટની પ્રારંભિક જાહેર ઓફર (IPO) લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ...