29મી ઓક્ટોબરથી પંચપર્વની શરૂઆત: ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો, આસોપાલવના તોરણ બાંધો; સૂર્યાસ્ત પછી તુલસી કયારે દીવો પ્રગટાવો
1 કલાક પેહલાકૉપી લિંક29 ઓક્ટોબર મંગળવારથી દીપોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આ દિવસે ધનતેરસની ઉજવણી કરવામાં આવશે. 30મી ઓક્ટોબરે કાળી ...