‘માપમાં રહેજે’ મહિલા PIએ ટ્રાફિક મુદ્દે રોકતાં તતડાવ્યો: જૂનાગઢમાં રોંગ સાઈડમાં વાહન ચલાવતા ટ્રાફિક બ્રિગેડે રોક્યા, તો I-કાર્ડ બતાવી જવાનને ધમકાવ્યો, વીડિયો વાઈરલ – Junagadh News
ટ્રાફિક બ્રિગેડના જવાને જ્યારે નિયમોનું પાલન કરવાની વાત કરી અને જણાવ્યું કે, જનતા શું વિચારશે, ત્યારે મહિલા PIએ કહ્યું કે ...