હરિયાણાથી ટેન્કરમાં દારૂ વલભીપુર પહોંચ્યો: LCBએ રંઘોળાના બૂટલેગરે મંગાવેલી દારૂના 570 અને બિયરના 84 બોક્સ પકડ્યા, લિક્વિડ એરના ટેન્કરમાં દારૂનો વેપલો – Bhavnagar News
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે વલભીપુર પંથકમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતી આધારે ચોગઠ રોડ પરથી ઇંગ્લિશ દારૂ બિયર ...