યુનિકોમર્સ ઈ-સોલ્યુશન્સનો IPO બે દિવસમાં 12.35 ગણો ભરાયો: બ્રેઈનબીસ સોલ્યુશનનો ઈશ્યુ પણ 0.30 ગણો સબસ્ક્રાઈબ થયો, આજે બિડિંગનો છેલ્લો દિવસ
મુંબઈ15 મિનિટ પેહલાકૉપી લિંકUnicommerce E-Solutions Limited અને FirstCry ની પેરેન્ટ કંપની Brainbees Solutions Limitedની પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO)માં રોકાણ કરવાનો ...