ઝાંસીમાં બિઝનેસમેનને કચડી નાખ્યા, VIDEO: કારને રિવર્સ લેતા ઉપર ચઢાવી દીધી, 20 ફુટ સુધી ઢસડી ગયો; બૂમાબૂમ કરી તો ડ્રાઈવરે ગાળો દેતા પાછી કાર ચઢાવી દીધી, આરોપી ફરાર
ઝાંસી44 મિનિટ પેહલાકૉપી લિંકઝાંસીમાં ફોર્ચ્યુનરે એક બિઝનેસમેનને ખરાબ રીતે કચડી નાખ્યો હતો. કારને રિવર્સ લેતી વખતે બિઝનેસમેન પર કાર ચઢાવી ...