ગેરકાયદેસર ખાણીપીણીના શેડ-ડોમ વિરૂદ્ધ સ્થાનિકોનો વિરોધ: સુરતમાં મોડી રાત સુધી ન્યુસન્સથી પરેશાન લોકો રસ્તા પર ઉતર્યા, AAP કોર્પોરેટર સહિત 10ની અટકાયત – Surat News
સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર ખાણીપીણીના શેડ અને ડોમના કારણે સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ છે. સ્થાનિકો મોડી રાત સુધી ચાલતા ...