ભોજપુરી સિંગર ચૂંટણી નહીં લડે: પવનસિંહે આસનસોલ સીટથી પીછેહટ કરી, પૂર્વ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ઘન રાજકારણમાંથી નિવૃત થયા
નવી દિલ્હી33 મિનિટ પેહલાકૉપી લિંકભોજપુરી ગાયક પવન સિંહે રવિવારે પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા સીટ પરથી ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. ...