સંસદના શિયાળુ સત્રનો સાતમો દિવસ: કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુ પાસેથી મળેલા 350 કરોડ અને પેરિયારના ઉલ્લેખ પર હોબાળો સંભવ
નવી દિલ્હી6 કલાક પેહલાકૉપી લિંકસંસદના શિયાળુ સત્રનો આજે (12 ડિસેમ્બર) સાતમો દિવસ છે. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સવારે 11 વાગ્યાથી ...