કાલથી 3300 CISF જવાન સંસદની સુરક્ષા સંભાળશે: પરિસરમાંથી CRPFના 1400 જવાનોને હટાવાયા; 13 ડિસેમ્બરના રોજ સુરક્ષામાં ચૂકને કારણે નિર્ણય
નવી દિલ્હી11 મિનિટ પેહલાકૉપી લિંકનવા સંસદ ભવનનું ઉદ્ઘાટન 28 મે 2023ના રોજ કરવામાં આવ્યું હતું.નવી સંસદ ભવનની સુરક્ષામાં ચૂક થયા ...