તામિલનાડુમાં DMK-કોંગ્રેસ વચ્ચે સીટ શેરિંગ ફાઈનલ: સ્ટાલિને 2019ની ફોર્મ્યુલા અપનાવી, કોંગ્રેસને 9 બેઠકો આપી
ચેન્નાઈ9 મિનિટ પેહલાકૉપી લિંકકોંગ્રેસે 2019માં ચૂંટણીમાં 10માંથી 9 બેઠકો જીતી હતી. તમિલનાડુમાં લોકસભાની 39 બેઠકો છે.તમિલનાડુમાં DMK અને કોંગ્રેસ વચ્ચે ...