જસ્ટિસ લોકુરે કહ્યું- હિન્દુ રાષ્ટ્ર માટે બંધારણ બદલવું પડશે: એ શક્ય નથી; CJI દ્વારા PMને ગણપતિ પૂજા માટે આમંત્રણ આપવું ખોટું
નવી દિલ્હી7 મિનિટ પેહલાલેખક: અમન નમ્ર, એક્ઝિક્યૂટિવ એડિટરકૉપી લિંકઆ તસવીર યાદ છે..?12 જાન્યુઆરી, 2018ના રોજ સવારે SCના ચાર ન્યાયાધીશ- (ડાબેથી ...