બોમ્બની ધમકી છતાં પ્લેન કલાકો સુધી ઊડતું રહ્યું: વિસ્તારા લંડન-દિલ્હી ફ્લાઇટના ટોઇલેટમાં મળ્યો ધમકીભર્યો ટિસ્યૂપેપર; પેસેન્જરે કહ્યું- આખો રસ્તો ડરતાં ડરતાં પસાર કર્યો
નવી દિલ્હી34 મિનિટ પેહલાકૉપી લિંકલંડનથી દિલ્હી આવી રહેલી વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટ UK 18માં બોમ્બ એલર્ટના સમાચાર મળતાં મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ...