પ્રજાને પીડાં આપતું રાજકોટનું આધાર કેન્દ્ર: મોબાઈલ નંબર અપડેટ કરાવવા લોકોને ચાર-ચાર દિવસ ધક્કા ખાવા પડે; સરકારી કામો અટકતાં લોકો કલાકો લાઈનમાં ઊભવા મજબૂર – Rajkot News
રાજકોટની જનતા માટે મહાનગરપાલિકાનું આધાર કેન્દ્ર પીડાં આપવાનું કેન્દ્ર બન્યું છે. નાગરિકો નાના-નાના કામો કરાવવા માટે ચાર-ચાર દિવસથી ધક્કા ખાઈ ...