તમિલનાડુના મંત્રીએ કહ્યું- રામના અસ્તિત્વનો પુરાવો નથી: જો રામ અવતાર હોત તો જન્મ્યા ન હોત, જન્મ લીધો છે એટલે ભગવાન નથી
ચેન્નાઈ13 મિનિટ પેહલાકૉપી લિંકતમિલનાડુના પરિવહન મંત્રી એસએસ શિવશંકરે શુક્રવારે ભગવાન રામને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. ધ હિંદુના અહેવાલ મુજબ, ...