LSG પૂરન, મયંક અને બિશ્નોઈને રિટેન કરી શકે: બે અનકેપ્ડ ખેલાડીઓ પણ સામેલ; રાજસ્થાનના સંજુ, બટલર, યશસ્વીના નામ
સ્પોર્ટ્સ ડેસ્ક6 મિનિટ પેહલાકૉપી લિંકIPL-2025માં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) કેરેબિયન વિકેટકીપર બેટર નિકોલસ પૂરન, ભારતીય ઝડપી બોલર મયંક યાદવ અને ...