માયાવતીએ 40 દિવસ પછી ભત્રીજા આકાશને માફ કરી દીધો: બસપામાં ફરી એન્ટ્રી; કહ્યું- હું કોઈને ઉત્તરાધિકારી નહીં બનાવું, તેના સસરાની ભૂલો માફીપાત્ર નથી
ઉત્તર પ્રદેશ42 મિનિટ પેહલાકૉપી લિંકરવિવારે આકાશ આનંદને તેની કાકી અને બસપાના વડા માયાવતીએ માફ કરી દીધા. બસપામાંથી હાંકી કાઢવામાં આવ્યાના ...