સૈફઈ મેડિકલ કોલેજના 3 ડોક્ટરો સહિત 5નાં મોત: કાર ડિવાઈડર સાથે અથડાઈ, પછી ટ્રકે કચડી; લખનૌમાં લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા
કન્નૌજ3 કલાક પેહલાકૉપી લિંકકન્નૌજમાં એક માર્ગ અકસ્માતમાં ત્રણ ડોક્ટરો, એક લેબ ટેક્નિશિયન અને સૈફઈ મેડિકલ કોલેજના એક ક્લાર્કનું મોત થયું ...