આજે નોરતાનો છઠ્ઠો દિવસ: ઋષિ કાત્યાયને દેવીની પ્રથમ પૂજા કરી, તેથી નામ પડ્યું કાત્યાયની; દેવીને આજે મધ અર્પણ કરો
1 કલાક પેહલાકૉપી લિંકનવરાત્રિના છઠ્ઠા દિવસે આજે (મંગળવાર, 8 ઓક્ટોબર) દેવી કાત્યાયનીની પૂજા કરો. મનવાંછિત જીવનસાથી મેળવવાની ઈચ્છા સાથે પણ ...