નોરા ફતેહી પાંચ હજાર રૂપિયા લઈને મુંબઈ આવી હતી: તેણે કહ્યું,’9 છોકરીઓ સાથે રૂમ શેર કરતી હતી, હાલત એટલી ખરાબ હતી કે થેરાપી લેવી પડી’
11 મિનિટ પેહલાકૉપી લિંકનોરા ફતેહીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં તેના સંઘર્ષના દિવસોને યાદ કર્યા હતા.માશેબલ ઇન્ડિયા ઓફ ધ બોમ્બે જર્નીના નવા ...