મિથુન ચક્રવર્તી શૂટિંગ પર પાછા ફર્યા: મધુર ભંડારકરે સેટ પરથી વીડિયો શેર કર્યો, 10મી ફેબ્રુઆરીએ આવ્યો હતો બ્રેઈન સ્ટ્રોક
28 મિનિટ પેહલાકૉપી લિંકપીઢ અભિનેતા મિથુન ચક્રવર્તી શૂટિંગ પર પાછા ફર્યા છે. તેમણે 'શાસ્ત્રી' ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ કર્યું છે. ...