યુપી મદરેસા એક્ટ પર સુપ્રીમની મહોર: CJIની અધ્યક્ષતાવાળી બેંચે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપ્યો; ચીફ જસ્ટિસે કહ્યું હતું – જીવો અને જીવવા દો
ઉત્તરપ્રદેશ4 મિનિટ પેહલાકૉપી લિંકઉત્તરપ્રદેશ સરકારે યુપી મદરેસા બોર્ડ એજ્યુકેશન એક્ટ 2004 લાગુ કર્યો હતો. રાજ્ય સરકારે 2022માં મદરેસાઓનો સર્વે પણ ...