મહાકુંભ-માઘ પૂર્ણિમાએ 73 લાખ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યુ: 10 કિમી સુધી લોકોની ભીડ જામી, 15 જિલ્લાના DM તહેનાત; યોગી વોર રૂમમાંથી મોનિટરિંગ કરી રહ્યા છે
પ્રયાગરાજઅમુક પળો પેહલાકૉપી લિંકમહાકુંભમાં માઘ પૂર્ણિમા સ્નાન ચાલુ છે. પ્રયાગરાજમાં ભારે ભીડ છે. સંગમથી 10 કિમી દૂર ચારે બાજુ ભક્તોની ...