મહાકુંભ માટેનું વિમાન ભાડું 21% મોંઘું થયું: બાઈકવાળાઓએ 3 કિમી માટે 3,000 રૂપિયા વસૂલ્યા, 8ની ધરપકડ; શંકર મહાદેવનનો આજે કાર્યક્રમ
પ્રયાગરાજ2 મિનિટ પેહલાકૉપી લિંકગુરુવારે મહાકુંભનો ચોથો દિવસ છે. રાત્રે, 10 દેશોની આંતરરાષ્ટ્રીય ટીમના 21 સભ્યો સંગમમાં સ્નાન કરવા માટે અરેલ ...