હરિયાણામાં મહાયજ્ઞમાં આવેલા બ્રાહ્મણો પર ફાયરિંગ: એકને ગોળી વાગી, 2 ઘાયલ, રોષે ભરાયેલા બ્રાહ્મણોએ તોડફોડ- પથ્થરમારો કર્યો, પોલીસે લાઠીચાર્જ કર્યો; કુરુક્ષેત્ર-કૈથલ રોડ જામ
સુનિલ ધીમાન, કુરુક્ષેત્ર7 મિનિટ પેહલાકૉપી લિંકગોળીબાર બાદ બ્રાહ્મણોએ રોડ પર વિરોધ પ્રદર્શન કર્યું અને હોર્ડિંગ્સ તોડી નાખ્યા હતા.શનિવારે સવારે, હરિયાણાના ...