મહાકુંભમાં આતંકવાદીઓ સાધુના વેશમાં પ્રવેશી શકે: IB રિપોર્ટ- સ્લીપર સેલ સક્રિય; સાધુઓના વેશમાં પોલીસકર્મીઓ તહેનાત રહેશે
પ્રયાગરાજ29 મિનિટ પેહલાકૉપી લિંકકેટલાક આતંકવાદી સંગઠનોએ પ્રયાગરાજ મહાકુંભ-2025ને નિશાન બનાવવાનું ષડયંત્ર રચ્યું છે. ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) અને લોકલ ઈન્ટેલિજન્સ યુનિટ ...