મહાકુંભઃ દેશમાં સૌથી વધુ હિંમતનગરના લોકોનું સર્ચ: પાકિસ્તાન, કતાર અને UAE સહિત અનેક મુસ્લિમ દેશોમાં મહાકુંભનો ક્રેઝ છવાયો, 183 દેશોમાં મહાકુંભ વેબસાઇટની વિઝિટ
56 મિનિટ પેહલાકૉપી લિંકવિશ્વના ઘણા મુસ્લિમ દેશોમાં પણ મહાકુંભ મેળાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન, કતાર, સંયુક્ત આરબ અમીરાત ...