અભિનેત્રી મમતા કુલકર્ણીએ સંન્યાસ લીધો: કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની, પોતાનું જ પિંડદાન કર્યું; હવે મમતા નંદગિરિ નામથી ઓળખાશે
પ્રયાગરાજ4 મિનિટ પેહલાલેખક: મનીષ મિશ્રાકૉપી લિંકબોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની ગઈ છે. તેણે સંગમના કિનારે પિંડદાન કર્યું. ...