દિલ્હીના રામલીલા મેદાનમાં આવતીકાલે I.N.D.I.Aની સભા: AAPએ કહ્યું- વિપક્ષને નિશાન બનાવવામાં આવી રહ્યા છે; ભાજપે કહ્યું- ભાષણ માટે ભીડ એકઠી કરે છે વિપક્ષ
નવી દિલ્હી13 કલાક પેહલાકૉપી લિંકદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં 31 માર્ચ એટલે આવતીકાલે INDIA બ્લોક 'મહાસભા' યોજવા જઈ રહ્યું ...