મહારાષ્ટ્ર ચૂંટણી- ઉદ્ધવે 65 ઉમેદવારોની યાદી જાહેર કરી: કોંગ્રેસ-શિવસેના ઉદ્ધવ અને NCP શરદ 85-85-85 બેઠકો પર લડશે, બાકીની 18 સીટ અન્ય પક્ષોને જશે
નવી દિલ્હી20 મિનિટ પેહલાકૉપી લિંકમહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ઉદ્ધવ ...