લોકસભા ચૂંટણી પછી MVAની પ્રથમ બેઠક: કોંગ્રેસ, એનસીપી શરદ અને શિવસેના ઉદ્ધવ જૂથના નેતાઓ હાજરી આપશે; આજે પ્રેસ કોન્ફરન્સ કરશે
મુંબઈ10 મિનિટ પેહલાકૉપી લિંકલોકસભા ચૂંટણીના પરિણામો બાદ આ પહેલીવાર હશે જ્યારે ત્રણેય પક્ષો એકસાથે મળશે.લોકસભા ચૂંટણીમાં બીજેપી ગઠબંધન કરતાં વધુ ...