ઔરંગઝેબની કબર હટાવવાની માંગને ફડણવીસનું સમર્થન: તેમણે કહ્યું- આ કાયદાના દાયરામાં થવું જોઈએ, કોંગ્રેસના શાસન દરમિયાન તેને ASI સુરક્ષામાં રાખવામાં આવ્યું હતું
નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકCM દેવેન્દ્ર ફડણવીસે કહ્યું- ઔરંગઝેબની કબરને સંરક્ષિત સ્થળ તરીકે રાખવામાં આવી છે.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે છત્રપતિ ...