શિવસેના ઉદ્ધવ જૂથની બીજી યાદીમાં 15 નામ: અત્યાર સુધીમાં 80 ઉમેદવારોની જાહેરાત; કોંગ્રેસ આજે 37 ઉમેદવારોની જાહેરાત કરશે
નવી દિલ્હી/મુંબઈ40 મિનિટ પેહલાકૉપી લિંકકોંગ્રેસ હેડક્વાર્ટર (દિલ્હી) ખાતે શુક્રવારે કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક મળી હતી. અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે ...