મહારાષ્ટ્રમાં કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 48 નામ: નાગપુર દક્ષિણ પશ્ચિમથી દેવેન્દ્ર ફડણવીસ સામે પ્રફુલ ગુડધેને મેદાનમાં ઉતાર્યા; સાકોલીથી નાના પટોળેને ટિકિટ
મુંબઈ4 કલાક પેહલાકૉપી લિંકકોંગ્રેસે ગુરુવારે રાત્રે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 48 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. પાર્ટીએ નાગપુર દક્ષિણ પશ્ચિમથી ...