PM અદાણીને બચાવી રહ્યા છે…: CMને 10-15 કરોડમાં જેલ થાય, અદાણી 2 હજાર કરોડમાં પણ બહાર; તેમની તરત ધરપકડ થવી જોઈએ, રાહુલ ગાંધીની ડિમાન્ડ
નવી દિલ્હી7 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકામાં બિઝનેસમેન ગૌતમ અદાણી પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો મામલે રાહુલ ગાંધીએ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ...