મહારાષ્ટ્રમાં આજે ફડણવીસ કેબિનેટનું વિસ્તરણ: 33 વર્ષ બાદ નાગપુરમાં શપથગ્રહણ; રવિન્દ્ર ચવ્હાણ મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ બની શકે છે
નાગપુર6 મિનિટ પેહલાકૉપી લિંકમહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોના 21 દિવસ બાદ રવિવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કેબિનેટનું વિસ્તરણ કરશે. શપથ ગ્રહણ સમારોહ ...