મહારાષ્ટ્રના નાશિકમાં 8નાં મોત, 8 ઘાયલ: આઇશરની પાછળ અથડાઇ પીકઅપ; નાસિક-મુંબઈ-આગ્રા હાઈવે પર 4 કિલોમીટર લાંબો જામ
નાસિક18 મિનિટ પેહલાકૉપી લિંકમહારાષ્ટ્રના નાશિકમાં રવિવારે સાંજે લગભગ 7 વાગ્યે એક પીકઅપ વાહન લોખંડના સળિયાથી ભરેલા આઇશર વાહન સાથે અથડાયું ...