મહારાષ્ટ્રમાં સરકારી ઓફિસમાં મરાઠી ભાષા ફરજિયાત: નોટિસ અને નિર્દેશ પણ મરાઠીમાં હશે; ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી
મુંબઈ42 મિનિટ પેહલાકૉપી લિંકમહારાષ્ટ્ર સરકારે ગવર્નમેન્ટ અને સેમી ગવર્નમેન્ટ ઓફિસોમાં તમામ પ્રકારના સંવાદ માટે મરાઠી ભાષા ફરજિયાત કરી છે. આદેશ ...